top
સુરત પાલિકાનો ભજીયા વિવાદ: પ્રજાના પૈસે ₹1 લાખના ભજીયા ખાધા બાદ મેયરે કહ્યું-'સસ્તું નહીં, સારું ખવડાવ્યું'
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1 લાખ રૂપિયાના ભજીયાનો વિવાદ વકર્યો છે. સામાન્ય સભામાં 750 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 131 કિલો ભજીયા મંગાવાયા હતા, જેનાથી પાલિકાને 98,250 રૂપિયાનો ખર્ચ થયો. મેયર માયા માવાણીએ 'સસ્તું નહીં, સારું ખવડાવ્યું' કહીને આ ખર્ચનો બચાવ કર્યો, અને ભજીયા ગુણવત્તાવાળા હોવાનો દાવો કર્યો. પ્રજાના પૈસે મોંઘી મિજબાની સામે અનેક સવાલો ઉભા થયા છે.
Read full article on Gujaratsamachar