crime
Surat: સારોલીની શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં આગ લગાડનાર એકાઉન્ટન્ટ ઝબ્બે, શેઠે પગાર ના આપતા પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી હતી
Surat Saroli Textile Market Fire: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં થોડા દિવસ પહેલા સારોલી સ્થિત 'શ્યામ સંગીની ટેક્સટાઈલ' માર્કેટમાં આગ લગાડનાર આરોપી એકાઉન્ટન્ટ ઝડપી પાડ્યો છે.
Read full article on Gujarati Jagran