crime
Surat: નવી સિવિલમાં રેસિડન્ટ ડૉક્ટરનો હાથની નસ કાપી આપઘાત, ડિસેક્શન હોલમાંથી રક્તરંજિત હાલતમાં લાશ મળી
Surat New Civil Hospital Doctor Suicide: સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કૉલેજમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરે આપઘાત કર્યો છે. થર્ડ યરના રેસિડન્ટ ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિએ પોતાના હાથની નસ કાપી જીવાદોર ટૂંકાવી લીધો.
Read full article on Gujarati Jagran