top
સરકારી જમીન, કોર્ટની કાર્યવાહી અને બદલાતા સમીકરણો: યુસુફ પઠાણના પ્લોટનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં
વડોદરાના પોશ તાંદલજા વિસ્તારમાં આવેલી આશરે 978 ચોરસ મીટર સરકારી જમીન પૂર્વ ભારતીય ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બહેરામપુરના સાંસદ યુસુફ પઠાણને ફાળવવાના નિર્ણયથી રાજકીય વિવાદ ફરી વકર્યો છે. અંદાજે રૂ. 20.53 કરોડની બજાર કિંમત ધરાવતી આ જમીનનો વિવાદ લગભગ 14 વર્ષ જૂનો છે. ગુજરાત સરકારે જમીન ફાળવણીને મંજૂરી આપતાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. […]
Read full article on Gujaratmitra