Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સ્પામ-કૉલ કરનારા નંબરો એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાશે:ઓટોમેટેડ કૉલ્સ પર પ્રતિ મિનિટ 5 પૈસાનો ચાર્જ લાગશે, TRAIએ નવા નિયમો લાગુ કર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 19, 2026 👁 1 views
સ્પામ-કૉલ કરનારા નંબરો એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાશે:ઓટોમેટેડ કૉલ્સ પર પ્રતિ મિનિટ 5 પૈસાનો ચાર્જ લાગશે, TRAIએ નવા નિયમો લાગુ કર્યા
ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળે છેતરપિંડીભર્યા અને અનિચ્છનીય વ્યાવસાયિક કૉલ્સને રોકવા માટે આજે નવા નિયમો લાગુ કર્યા છે. આ અંતર્ગત રોબોકૉલ્સ, ઑટોમેટેડ કૉલ્સ અને AI આધારિત સ્પામ ઓળખને નિયમનકારી દાયરામાં લાવવામાં આવ્યા છે. જો કોઈ સ્પામરના 5 અથવા તેનાથી વધુ નંબર 10 દિવસમાં ઓળખાય છે, તો તેનું ટેલિકોમ કનેક્શન કાપી શકાય છે અને તેને 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી શકાય છે. આ ઉપરાંત ઑટોમેટેડ કૉલ્સ પર પ્રતિ મિનિટ 5 પૈસાનો ચાર્જ પણ લાગશે. TRAIના નવા નિયમોને એક પછી એક સમજો... નિયમ-1: 10 દિવસમાં 5 નંબર શંકાસ્પદ મળતાં કનેક્શન કપાશે નિયમ-2: કમ્પ્યુટર અને રોબોટથી આવતા નકલી કૉલ્સ પર રોક નિયમ-3: પરવાનગી વિના કરવામાં આવેલા કૉલ્સ પર 5 પૈસા/મિનિટનો દંડ નિયમ-4: ત્રણ ફરિયાદો અને AIની મદદથી તાત્કાલિક કાર્યવાહી નિયમ-5: ફરિયાદના નિરાકરણથી અસંતુષ્ટ હોવ તો 15 દિવસમાં અપીલ કરો નિયમ-6: કંપનીઓ માત્ર 7 દિવસ સુધી જ કૉલ કરી શકશે નિયમ-7: ખોટો મેસેજ મોકલવા પર 6 કલાકમાં કાર્યવાહી, 1 વર્ષનો પ્રતિબંધ નિયમ-8: ટ્રુકૉલર જેવી એપ્સ સત્તાવાર કૉલ્સને બ્લોક કરી શકશે નહીં ટ્રુકૉલર જેવી એપ્સ હવે સરકારી અથવા સત્તાવાર કંપનીઓના નંબરો (જેમ કે 140xx, 1600xx, 1601xx સિરીઝ)ને એકસાથે સ્પામ તરીકે ઓળખાવીને બ્લોક કરી શકશે નહીં. જોકે, જો કોઈ ગ્રાહક વ્યક્તિગત રીતે પોતાના ફોનમાં આ નંબરોને બ્લોક કરવા માગે, તો તે પોતે કરી શકે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan