politics
સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરી મહિલાએ પાકિસ્તાનના જુઠાણાંને ઉઘાડું પાડ્યું
જીનિવા : સંયુક્ત રાષ્ટ્ર (UN)માં માનવ અસ્તિત્વ અને માનવાધિકાર મુદ્દે કાશ્મીરી સામાજિક-રાજકીય કાર્યકર તસ્લીમા અખ્તરે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં વહીવટી નિષ્ફળતા, મોંઘવારી અને મૂળભૂત અધિકારો માટે થઈ રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો પર સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલા હિંસક અને લોહિયાળ દમનની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ખાતે આકરા [...] The post સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરી મહિલાએ પાકિસ્તાનના જુઠાણાંને ઉઘાડું પાડ્યું appeared first on chitralekha .
Read full article on Chitralekha