top
રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ શરૂ : SIR અને ચૂંટણી પંચને લઈને રિપોર્ટ પર બોલી શકે; X પર લખ્યું- બંધારણના દુશ્મનોનો પર્દાફાશ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે ચૂંટણી પંચ, SIR અને મતદાર યાદીના વિવાદ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે CEC જ્ઞાનેશ કુમારને નિશાન બનાવી કહ્યું કે, તેમની પસંદગી PM મોદી અને અમિત શાહે કરી છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં મત ચોરીના પુરાવા સામે આવ્યાનો દાવો કર્યો હતો.
Read full article on Gujaratsamachar