politics
SIR વિવાદ વકર્યો : વિપક્ષોએ CECની ધરપકડ અને અનેક રાજ્યોમાં ફરી ચૂંટણી યોજવાની કરી માંગ, ભાજપે જ્ઞાનેશ કુમારનો કર્યો બચાવ
મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR) અંગેના અહેવાલ બાદ દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસ, AAP, TMC સહિત વિપક્ષના નેતાઓએ CECના રાજીનામા અને ધરપકડની માંગ કરી છે. 13.8 કરોડ નામો ગેરકાયદેસર રદ થયાનો આક્ષેપ છે. ભાજપે આક્ષેપો ફગાવી લોકશાહી પ્રક્રિયાને યોગ્ય ઠેરવી છે. ચૂંટણી પંચે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયાનું જણાવ્યું છે.
Read full article on Gujaratsamachar