top
સીએનજીના ભાવમાં ભડકો: વાહનચાલકો ભાડું વધારવા મજબૂર, ₹1500નું ભાડું હવે ₹1800થી ₹2200 સુધી પહોંચ્યું
અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં ₹80થી વધીને ₹98 સુધીનો ઉછાળો આવ્યો છે. પરિણામે પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ભાડું વધારવા મજબૂર બન્યા છે. જેથી સામાન્ય નાગરિકો પણ સીએનજી ગેસના ભાવવધારાનો શિકાર બનશે.
Read full article on News18 Gujarati