top
શું ₹2000થી વધુના UPI પેમેન્ટ્સ બંધ થશે? અનેક દુકાનો અને પેટ્રોલ પંપ પર જોવા મળી રહ્યા છે બોર્ડ
જો તમારા ખિસ્સામાં રોકડ નથી રહેતી અને તેમે ₹5 ની ચાથી લઈને ₹5,000 ની ખરીદી કે ઈંધણ સુધીની દરેક વસ્તુ માટે UPI કોડ સ્કેન કરીને ચૂકવણી કરવાનું પસંદ કરો છો , તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વના છે. દેશના વિવિધ ભાગો, ખાસ કરીને ગાઝિયાબાદના બજારો અને મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપ બહાર દુકાનોની બહાર એક અજીબ નોટિસ જોવા મળી રહી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 15 ઓક્ટોબરથી ₹2,000 થી વધુના UPI પેમેન્ટ્સ સ્વીકારવામાં આવશે નહીં. હવે પ્રશ્ન ઉઠે છે કે અચાનક એવું શું થયું કે જે દુકાનદાર કાલ સુધી QR કોડ સામે કરીને જણાવતા હતા કે ભાઇ ઓનલાઇન કરી ...
Read full article on Khabarchhe