crime
Savarkundla Hadida News: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા! અમરેલીમાં રુંવાડા ઊભા કરતો બનાવ
અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના હાડીડા ગામમાં સમાજ માટે લાલબત્તી સમા કિસ્સો. પિતાએ આર્થિક સંકડામણમાં આવી 5 વર્ષની પુત્રીની હત્યા કરી, લાશ ફ્રિજમાં મૂકી પિતાએ ઘરમાં જ પંખે લટકી મોત વ્હાલું કર્યું.
Read full article on News18 Gujarati