top
રૂપિયા 80 હજાર કરોડનું રોકાણ અને વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ! મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલ અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ વચ્ચે યોજાઈ મહત્વની બેઠક
વાઇબ્રન્ટ ગુજરાત 2027 અંતર્ગત મુંબઈ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે આનંદ મહિન્દ્રા, AMNS અને હિન્ડાલ્કો જેવા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી. ગુજરાતમાં EV, સ્ટીલ, ટેક્સટાઇલ અને શિપિંગ ક્ષેત્રે મોટા રોકાણ અને વિસ્તરણ અંગે ચર્ચા થઈ.
Read full article on Gujarati Jagran