top
મસ્કને મોટો ઝટકો! ‘સ્ટારલિંક ભારતની સુરક્ષા માટે મોટો ખતરો’, RSSના સંગઠને મંજૂરી ન આપવા કેન્દ્ર સરકારને કરી માંગ
એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને ભારતમાં મંજૂરી ન મળવા પર, સ્વદેશી જાગરણ મંચે વિરોધ કર્યો છે. SJMએ જણાવ્યું કે સ્ટારલિંક ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા સુરક્ષા માટે જોખમી છે, કારણ કે તેના સર્વર ભારતની બહાર છે. મંચે કહ્યું કે મસ્ક દબાણ કરીને લાઇસન્સ મેળવવા માંગે છે, જે યોગ્ય નથી. ભારતના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
Read full article on Gujaratsamachar