top
સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર: ચાર દિવસમાં ચાંદી ₹7,026 મોંઘી, સોનાના ભાવમાં પણ ઉછાળો
સોના-ચાંદીના ભાવમાં છેલ્લા સપ્તાહ દરમિયાન નોંધપાત્ર હલચલ જોવા મળી છે. કોમોડિટી માર્કેટમાં માત્ર ચાર દિવસ જ ટ્રેડિંગ થયું હોવા છતાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાયો છે. 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની રજા હોવાથી આ સપ્તાહમાં સામાન્ય પાંચ દિવસની જગ્યાએ ચાર દિવસ જ બજાર ખુલ્યું હતું. MCX પર સોનામાં ₹1,479નો વધારોમલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 [...]
Read full article on Gujaratmitra