top
સુરતમાં ₹51 લાખના ગણેશ મંડપના હિસાબમાં ડખા! ₹19 લાખના બાકી પેમેન્ટને લઈ ડેકોરેટરે સામાન ઉતારતાં હોબાળો, આયોજકો-કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ
આયોજકોએ કામ પૂર્ણ થયા બાદ પણ બાકીના 19 લાખ ન ચૂકવતા ભારે હોબાળો મચ્યો હતો. કોન્ટ્રાક્ટરે બાકી પેમેન્ટને લઈ સામાન ઉતારતા આયોજકોએ મારામારી કરી હોવાનો પણ આક્ષેપ થયો છે. આવો વિસ્તારથી જાણીએ શું છે સમગ્ર મામલો?
Read full article on News18 Gujarati