top
પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર રોકની તૈયારી, MDR ચાર્જ સામે ડીલર્સનો વિરોધ
પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટને લઈને નવો વિવાદ ઉભો થયો છે. મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ ડીલર્સે ચેતવણી આપી છે કે જો ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા MDR (Merchant Discount Rate) ચાર્જને પરત લેવામાં નહીં આવે તો 16 ઓક્ટોબરથી આવા પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરવામાં આવી શકે છે. આ નિર્ણય લાગુ પડે તો મધ્યપ્રદેશના અંદાજે 4,700 પેટ્રોલ [...]
Read full article on Gujaratmitra