business
RBI Polymer Notes: 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ક્યારથી ચલણમાં આવી જશે? આવી ગઈ તારીખ
વાસ્તવમાં, RBI જ્યારે પણ નવી ડિઝાઈન અથવા આકારની નોટ જારી કરે છે, તો તેની અસર માત્ર સામાન્ય લોકોના ખિસ્સા સુધી મર્યાદિત નથી રહેતી. બેંકો અને ATM કંપનીઓને પણ પોતાની મશીનોમાં ફેરફાર કરવો પડી શકે છે.
Read full article on News18 Gujarati