crime
Rajkot: કાલાવડ રોડ પર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળું કાપી ક્રૂર હત્યા, હેર સલૂન ચલાવતા પુત્ર અને પતિની સઘન પૂછપરછ
Rajkot Crime News: રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતાં ખળભળાટ મચી ગયો છે.
Read full article on Gujarati Jagran