politics
રાજસ્થાન ચૂંટણી : પાલિકા, પરિષદ, નિગમોમાં ભાજપની જીત, કોંગ્રેસનું નિરાશાજનક પરિણામ, જુઓ કયા પક્ષને કેટલી મળી બેઠકો
રાજસ્થાન શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. 309માંથી 301 સંસ્થાઓના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 199 બોર્ડ બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસને 94 મળ્યા છે. 7 નગર નિગમોના મેયર પદમાંથી ભાજપે 6 જીત્યા છે. જયપુર, જોધપુર અને કોટાના પરિણામો 25 સપ્ટેમ્બરે આવશે.
Read full article on Gujaratsamachar