politics
‘પરમાણુ ઊર્જા અમારો અધિકાર’, UNમાં બોલ્યા ઈરાની રાષ્ટ્રપ્રમુખ, અમેરિકન પ્રતિનિધિમંડળે કર્યો વોકઆઉટ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા અને ઈઝરાયેલ સામે આકરા પ્રહારો કર્યા. ઈરાનને આતંકવાદનું સમર્થક ગણાવવા મામલે તેમણે કહ્યું કે ઈરાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને પરમાણુ ઊર્જા મેળવવી તેનો મૂળભૂત અધિકાર છે. તેમના ભાષણ દરમિયાન અમેરિકી પ્રતિનિધિમંડળ સભાખંડ છોડીને બહાર નીકળી ગયું હતું. તેમણે નિર્દોષ બાળકોની તસવીરો પણ બતાવી હતી.
Read full article on Gujaratsamachar