crime
ખેડૂતો સાથે PM મોદી કરશે ખાટલા સભા:ભાજપ નેતાના પુત્રની 19 હજારથી વધુ દારુની બોટલ્સ ઝડપાઈ, સેન્સરના અવાજથી કંટાળી ગાડી સળગાવી દીધી, સુરતમાં કથળી પીવાના પાણીની ગુણવત્તા
PM મોદી પ્રથમવાર કરશે ખાટલા સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર કરશે ખાટલા સભા. બનાસકાંઠાના ભીલડીમાં 30 ઓક્ટોબરે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’માટે ખાટલા વાળી બેઠક વ્યવસ્થા ગોઠવાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓલપાડ ભાજપના નેતાના પુત્રનો આતંક સુરતના ઓલપાડમાં ભાજપ નેતાના પુત્રએ દારુના નશામાં 10થી વધુ વાહનોને ઉડાવ્યા..મિત્ર સાથે દારૂની મહેફિલ માણી ર્સ્કોપિયોથી આતંક મચાવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીવાના પાણીની ગુણવત્તા કથળી,રોગચાળાનો ભય સુરતમાં પીવાના પાણીની ગુણવત્તા ખાડે ગઈ. અડાજણ-રાંદેર અને અઠવા ઝોનમાં નળ ખોલતાં જ પીળું પાણી આવે છે.ભાજપ નેતાએ તેને અલ નીનોની અસર ગણાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેન્સરના અવાજથી કંટાળી મહિલાની ગાડી સળગાવી મોરબીમાં વારંવાર સેન્સરના અવાજથી કંટાળી પડોશીએ મહિલા વકીલની ગાડી સળગાવી દીધી. પહેલા પેટ્રોલ છાંટી આગ લગાડી, પછી વીડિયો બનાવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઇકોર્ટમાં UKના ગુજરાતીની જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં UKના ગુજરાતીની જાહેરહિતની અરજી,.. કહ્યું ભારત હવે સુંદર નથી લાગતું.. 'કાયદા વગરના સમાજ જેવું લાગે છે'.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈકોર્ટ બેચનો મુદ્દો ગરમાયો રાજકોટમાં હાઇકોર્ટ બેચનો મુદ્દો ગરમાયો:માંગણી નહીં સંતોષાય તો 30 નવેમ્બરથી ઉગ્ર આંદોલનની બાર એસોસિએશનની ચીમકી.. પ્રમુખે કહ્યું- સરકારને તેનો વાયદો યાદ કરાવીશું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમરેલીના સાંસદ ભરત સુતરીયાનો આક્રમક મિજાજ અમરેલીના સાંસદ ભરત સુતરીયાનો આક્રમક મિજાજ..RTOની ટીમે ખેડૂતની કપાસ ભરેલી ગાડી રોકતા સાંસદે અધિકારીને ફોન કરી કહ્યું.'ખેડૂતોને હેરાન ન કરો'.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ નેતાના પુત્રની 19,522 દારુની બોટલ ઝડપાઈ જામનગરમાં મહિલા ભાજપ નેતા મંજુબેન બાંભણીયાના પુત્રની દારુની બોટલ્સ ઝડપાઈ. હિતેશ બાંભણીયાની 19522 દારુની બોટલ જપ્ત કરાઈ.. તેના પર બુટલેગિંગ અને હત્યા સહિત 19 ગુના નોંધાયેલા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં CM ફેલોશિપનો વ્યાપ વધ્યો ગુજરાતમાં CM ફેલોશિપનો વ્યાપ વધ્યો:ફેલો 41થી 47 અને પ્રોજેક્ટ 20થી વધારી 45 કરાયા...આંગણવાડીથી લઈને આરોગ્ય, કૃષિ-શહેરી વિકાસના પ્રોજેક્ટમાં યુવાનો જોડાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દુષ્કાળમાં અબોલ પશુઓ માટે કટોકટી સર્જાઈ દુષ્કાળમાં અબોલ પશુઓ માટે કટોકટી સર્જાઈ:રાજકોટના સદભાવના આશ્રમમાં 8 હજાર બળદોનો નિભાવ મુશ્કેલ બન્યો. પશુદીઠ સબસિડી ₹30 થી વધારી ₹100 કરવા માંગ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar