top
PDEU ખાતે ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી, યુવાનોને ‘જોબ ગિવર’ બનવા આહ્વાન કર્યું
ગાંધીનગર : રાયસણ સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ‘અંત્યોદય દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેરળ અને તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વાનાથ આર્લેકરે યુનિવર્સિટીના ઓડિટોરિયમમાંથી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.ઉદ્ઘાટન પ્રવચનમાં રાજ્યપાલે યુવાનોને અપીલ કરી હતી, તેઓ મહાન નેતાઓના નામે સ્થાપિત સંસ્થાઓ કે […] The post PDEU ખાતે ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી, યુવાનોને ‘જોબ ગિવર’ બનવા આહ્વાન કર્યું appeared first on chitralekha .
Read full article on Chitralekha