politics
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનોની કરાઈ ધરપકડ, દરવાજો તોડી બેડરૂમ સુધી પહોંચી પોલીસ
પાકિસ્તાનમાં 27 સપ્ટેમ્બરે PTIના પ્રસ્તાવિત પ્રદર્શન પહેલા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. લાહોર પોલીસે ઈમરાન ખાનની 3 બહેનો, અલીમા ખાન, ડો. ઉઝમા ખાન અને નૌરીન નિયાઝીની ધરપકડ કરી છે. પોલીસે તેમના ઘરોમાં જબરદસ્તી ઘૂસીને બેડરૂમમાંથી અટકાયત કરી હતી. ત્રણેયને 30 દિવસ માટે કોટ લખપત જેલમાં મોકલાયા છે. તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનો પરિવારનો આરોપ છે.
Read full article on Gujaratsamachar