breaking
ઑક્ટોબરમાં બૅંકો ક્યારે બંધ રહેશે? ગુજરાત સહિતના રાજ્યો માટે રજાઓનું સંપૂર્ણ List, જુઓ તારીખવાર માહિતી
ઑક્ટોબર 2026માં દશેરા, દુર્ગાપૂજા અને ગાંધી જયંતી જેવા મોટા તહેવારોને કારણે બૅંકોમાં રજાઓનો ધસારો રહેશે. RBIના લિસ્ટ મુજબ, આ મહિનામાં 5માંથી 4 શનિવારે બૅંકો બંધ રહેશે. ગુજરાતમાં કુલ 9 દિવસ બૅંકો બંધ રહેશે, જેમાં ગાંધી જયંતી, દશેરા અને સરદાર પટેલ જયંતીનો સમાવેશ થાય છે. જોકે, ઓનલાઇન બૅંકિંગ અને UPI સેવાઓ ચાલુ રહેશે.
Read full article on Gujaratsamachar