business
ઓગસ્ટમાં છૂટક મોંઘવારી દર વધીને 4.82 ટકા થયો
નવી દિલ્હીઃ ઓગસ્ટ, 2026માં છૂટક મોંઘવારી વધીને 4.82 ટકા પર પહોંચી ગઈ, જે જુલાઈમાં 4.45 ટકા હતી. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારીમાં આ વધારો મુખ્યત્વે ખાદ્ય અને પીણાંની કિંમતોમાં થયેલા વધારાને કારણે થયો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા CPI આંકડા અનુસાર ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર વધીને [...] The post ઓગસ્ટમાં છૂટક મોંઘવારી દર વધીને 4.82 ટકા થયો appeared first on chitralekha .
Read full article on Chitralekha