top
ન્યૂયોર્ક મુલાકાત પહેલાં નેતાન્યાહુ સામેના ICCના ધરપકડ વોરંટનો અમલ કરવાની માગ મામદાનીએ દોહરાવી
(એજન્સી) તા.ર૩ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્ક શહેરમાં મેનહટન ખાતે વેસ્ટ ૪૨મી સ્ટ્રીટ અને સેવન્થ એવન્યુ નજીક ટાઇમ્સ સ્ક્વેરમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન.ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાનીએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સામાન્ય સભા માટે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ન્યૂયોર્ક મુલાકાત અગાઉ, તેમના વિરૂદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટનો અમલ કરવાની […] The post ન્યૂયોર્ક મુલાકાત પહેલાં નેતાન્યાહુ સામેના ICCના ધરપકડ વોરંટનો અમલ કરવાની માગ મામદાનીએ દોહરાવી first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper