Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

નવરાત્રીમાં 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના નામે ઠગાઈનો નવો કીમિયો, અમદાવાદ સાયબર ક્રાઈમે કરી ખાસ અપીલ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
નવરાત્રીમાં 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના નામે ઠગાઈનો નવો કીમિયો, અમદાવાદ સાયબર ક્રાઈમે કરી ખાસ અપીલ
નવરાત્રીમાં 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના નામે સાયબર ઠગો સક્રિય થયા છે. સિંગલ ખેલૈયાઓને નિશાન બનાવી, 'ભાડે પાર્ટનર' આપવાના બહાને છેતરપિંડીનો નવો કીમિયો અજમાવાઈ રહ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ મામલે સક્રિય થઈ છે અને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ પર વોચ રાખી રહી છે. સાયબર ક્રાઈમે 1930 હેલ્પલાઈન પર જાણ કરવા અને અજાણ્યાઓને પૈસા ન આપવા અપીલ કરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan