top
આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી બંધ? NSUIએ રજિસ્ટ્રારની ઓફિસની ચાવી ન મળી તો દરવાજો તોડ્યો, અંદર ઘૂસી શું કર્યું?
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામેના કૌભાંડોના આક્ષેપોને લઈ ભારે હંગામો મચ્યા બાદ NSUIએ રજિસ્ટ્રારની પણ સંડોવણી હોવાનો દાવો કર્યો છે. જેને પગલે રજિસ્ટ્રારની ઓફિસમાં દરવાજો તોડી અંદર ઘૂસ્યા અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
Read full article on News18 Gujarati