politics
Nitin Nabin BJP Team: રોહન ગુપ્તાને શુભેચ્છા ના પાઠવવા પાછળ નીતિન પટેલનો જવાબ, કહ્યું- 'કંકોત્રી વિના કોઈના લગ્નમાં ના જવાય ને..'
Nitin Nabin BJP Team: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર કરવા સાથે પોતાની નવી ટીમ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતના 4 નેતાઓને પણ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
Read full article on Gujarati Jagran