top
ઓટો રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ
અમદાવાદ: શહેરની કેટલીક ઓટો રિક્ષા પર ‘રોજગાર બચાવો આંદોલન’ના પોસ્ટર્સ શહેરના તમામ ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોને જાણ કરતાં જોવા મળ્યા. જેમાં 7/9/2026 થી 10/9/2026 સુધી બંધના એલાનની જાહેરાતો કરવામાં આવી છે. રિક્ષા ચાલકોની આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.અમદાવાદના રિક્ષા ચાલકો કેબ બાઈક સાથે ઓનલાઈન કામ કરતી વિવિધ કંપનીઓ સામે રોષ છે. કેબ બાઈક [...] The post ઓટો રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ appeared first on chitralekha .
Read full article on Chitralekha