top
અમેરિકામાં મોંઘવારીનો વિસ્ફોટ: ડીઝલના ભાવ ઓલ-ટાઈમ હાઈ પર
ઈરાન સામેના યુદ્ધ અને તેલના રાજકારણમાં પોતાનો પ્રભાવ જમાવવાની ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ હવે પોતે અમેરિકા માટે જ મોટી મુશ્કેલી સાબિત થઈ રહી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને Strait of Hormuz માં સર્જાયેલી બ્લોકેજને કારણે અમેરિકામાં ડીઝલના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. માત્ર એક જ સપ્તાહમાં થયેલા તીવ્ર ઉછાળાએ અમેરિકી અર્થતંત્રમાં મોંઘવારીનો મોટો ખતરો [...] The post અમેરિકામાં મોંઘવારીનો વિસ્ફોટ: ડીઝલના ભાવ ઓલ-ટાઈમ હાઈ પર appeared first on chitralekha .
Read full article on Chitralekha