top
ખેડૂતની સમૃદ્ધિથી કૃષિ સમૃદ્ધિ અને કૃષિ સમૃદ્ધિથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવી અર્થવ્યવસ્થા સુદ્રઢ કરવાની નેમ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં GSFCના સાત નવા ઈનોવેટીવ ઉત્પાદનોનું લોંચીંગ કર્યુ GSFCના નવા જંતુનાશક ઉત્પાદનો ખેડૂતોના પાકના રક્ષણ અને તેમની મહેનતને સાર્થક કરવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે (જી.એન.એસ) તા. ૨૩ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ લિમિટેડના ઈનોવેટીવ ઉત્પાદનોનું ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કર્યુ હતું. કૃષિ મંત્રી શ્રી [...]
Read full article on Gnsnews