business
રાંધણ છઠે ભાવનગરમાં મોહનથાળ અને ગાંઠિયાની ભારે માંગ, જાણો શું છે ભાવ
ખાંડના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો હોવા છતાં વેપારીઓએ મીઠાઈના ભાવમાં ફેરફાર કર્યો નથી, ચોખ્ખા ઘીની મીઠાઈ 440 થી 480 રૂપિયા કિલો વેચાઈ રહી છે.
Read full article on Etv Bharat