crime
ભાભર પાસે બાઈક અકસ્માતમાં 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા ચંદન રાઠોડનું મોત, જિંદગી અને મોત પર બનાવેલી છેલ્લી રીલ્સ વાયરલ
Gujju Love Guru Death: સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' નામે જાણીતા કોમેડી કિંગ ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. તેમના અકસ્માતના સમાચાર સામે આવતા ચાહકો અને સબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા
Read full article on Gujarati Jagran