crime
અંબાજીના ગબ્બરમાં ભારે વરસાદથી પ્રોટેકશન દિવાલ પડતા કિશોરનું મોત
યાત્રાધામ અંબાજીના ગબ્બર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. સતત વરસાદના કારણે ગબ્બર વિસ્તારમાં આવેલી પ્રોટેક્શન દીવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાં ઊભેલા...
Read full article on Gujaratmirror