politics
પાલી, અજમેરમાં મેયરની ચૂંટણીમાં ભાજપે કર્યો મોટો ઊલટફેર
પાલી: રાજસ્થાનના પાલી અને અજમેરની મેયરની ચૂંટણીમાં ભાજપે મોટો ઊલટફેર કર્યો છે. અહીં વધુ બેઠકો હોવા છતાં કોંગ્રેસની હાર થઈ છે અને બંને જગ્યાએ ભાજપના મેયર બનશે. કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ એ રહ્યું કે વધુ બેઠકો હોવા છતાં અન્ય અપક્ષ સભ્યોએ (કોર્પોરેટરોએ) ભાજપને સમર્થન આપી દીધું છે. પાલીમાં શું થયું? પાલીમાં કોંગ્રેસને મોટો આંચકો [...] The post પાલી, અજમેરમાં મેયરની ચૂંટણીમાં ભાજપે કર્યો મોટો ઊલટફેર appeared first on chitralekha .
Read full article on Chitralekha