lifestyle
સામ+સાધુ=પરમસાધુ.
આપણા રાષ્ટ્રને ઋષિ-મુનિની સમસ્ત ચેતનાઓથી ભરેલો સાધુ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. મહાદેવ કૈલાશમાં ત્રિભુવન ગુરુના રૂપમાં,મધ્યમાં મહાકાલનાં રૂપમાં-કાશી વિશ્વનાથ બનીને,દક્ષિણમાં ત્રિભુવનનીય શ્રોતા રૂપે ગયા છે. આપણા જીવનમાં કોઈ સાધુ ભાજન કરે,ભજન કરે કે આપણી ઘરે ભોજન કરે,આપણી ૭૧ પેઢી તરી જતી હોય છે. ફતેહાબાદ રોડ સ્થિત જેપી વેડિંગ ગ્રાઉન્ડમાં... The post સામ+સાધુ=પરમસાધુ. appeared first on Amdavad Live .
Read full article on Amdavad Live