top
હોર્મુઝની ખાડીમાં ભારત આવી રહેલા જહાજ પર ટોર્પીડો હુમલો
ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વેપારી જહાજો માટે અત્યંત ખતરનાક સમુદ્રી માર્ગ બની ચૂક્યો છે. આ વિસ્તારમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભારત તરફ આગળ વધી રહેલા એક કોમર્શિયલ મર્ચન્ટ શિપ ‘MV Cape Dao’ પર બે ભયાનક ટોર્પીડો હુમલા કરવામાં આવ્યા છે. આ ઘાતકી [...] The post હોર્મુઝની ખાડીમાં ભારત આવી રહેલા જહાજ પર ટોર્પીડો હુમલો appeared first on chitralekha .
Read full article on Chitralekha