top
“પ્લીઝ અમને છોડી દો...”, ઓડિશામાં જમુઈ જેવી શરમજનક ઘટના
બિહારના જમુઈમાં બનેલી છેડતીની ઘટના હજુ શાંત થઈ નથી, ત્યાં જ ઓડિશામાંથી સામે આવેલા આવા જ એક શરમજનક કિસ્સાએ દેશભરમાં ચકચાર મચાવી દીધી છે. ઓડિશાના ઢેંકનાલમાં કપિલાશ રોડ પર એક યુવતી અને તેના સાથીદાર સાથે રસ્તા વચ્ચે અસભ્ય વર્તન અને મારપીટ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ [...] The post “પ્લીઝ અમને છોડી દો...”, ઓડિશામાં જમુઈ જેવી શરમજનક ઘટના appeared first on chitralekha .
Read full article on Chitralekha