crime
ચોક બજારના ચર્ચમાંથી ૪૬ હજારનાં મત્તાની ચોરી
ચોક બજાર સ્થિત સી.એન.આઈ ક્રાઈસ્ટ ચર્ચ પાછળ ની બારી ખોલી મોઢે રૂમાલ બાંધી ચર્ચમાં ઘુસેલો ચોર સામાન વેર વિખેર કરી ઓફિસની તિજોરીમાંથી રોકડા રૂ. ૩૬ હજાર ઉપરાંત સ્વીકર સહીત રૂ. ૪૬ હજારની મત્તા ચોરી ગયો હતો. લાલગેટ પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ચોકબજાર ડીસીબી ઓફિસની બાજુમાં આવેલાં સી.એન. આઈ ક્રાઈસ્ટ ચર્ચ નાં કમ્પાઉન્ડમાં [...]
Read full article on Gujaratmitra