crime
'વિશ્વભરના મુસ્લિમો માટે મક્કાનું વિશેષ મહત્વ', પવિત્ર સ્થળ પાસે ડ્રોન એટેકથી ભારત ચિંતિત, શાંતિની અપીલ
ભારતે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા નજીક થયેલા ડ્રોન હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું કે, સામાન્ય નાગરિકો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી આવી હિંસા અસ્વીકાર્ય છે. આ હુમલામાં 13 સામાન્ય નાગરિકો ઘાયલ થયા હતા. ભારતે પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરી છે.
Read full article on Gujaratsamachar