top
ગોતાની સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની ટક્કરે ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીનું મોત
અમદાવાદ: ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ પાસે એક અકસ્માત સર્જાયો છે. આ કોલેજમાં B.Scના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રેરણા નિનામા નામની વિદ્યાર્થિનીનું અકસ્માતમાં નિધન થયું છે. યુવતી કોલેજની બહાર ચાલતા જઈ રહી હતી, ત્યારે એક ક્રેને તેને અડફેટે લીધી હતી. રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કોલેજથી માત્ર [...] The post ગોતાની સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની ટક્કરે ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીનું મોત appeared first on chitralekha .
Read full article on Chitralekha