politics
સુપ્રીમ કોર્ટે ખાસ અધિકારનો ઉપયોગ કરી ખેડૂતોનું જમીન વળતર વધાર્યું, જાણો મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટે એક જ નોટિફિકેશન હેઠળ સંપાદિત જમીનો માટે સમાન વળતરના સિદ્ધાંતને આધારે કલમ-142 હેઠળ ખેડૂતોનું વળતર પ્રતિ એકર રૂ. 5 લાખથી વધારીને રૂ. 6.5 લાખ કર્યું છે.
Read full article on Gujarati Jagran