business
ફક્ત ફંડ્સની સંખ્યા વધારવાથી નથી બનતું ‘મજબૂત પૉર્ટફોલિયો’, આ જરૂરી બાબતોનું પણ રાખવું પડે છે ‘ધ્યાન’
ઘણા રોકાણકારો એવું માને છે કે, અલગ-અલગ ફંડ હાઉસમાં 5 કે 6 SIP ચલાવવાથી તેમનું રોકાણ પૂરતું વૈવિધ્યસભર (ડાઇવર્સિફાઇડ) બની જાય છે. હવે વાસ્તવિકતા એ છે કે, જો આ બધી સ્કીમ્સ એક જ કંપનીઓ કે સેક્ટરમાં પૈસા રોકતી હોય, તો ફંડની સંખ્યા વધવા છતાં વાસ્તવિક ડાઇવર્સિફિકેશન વધતું નથી.
Read full article on Tv9 Gujarati