Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ખિરેશ્વર મહાદેવ મંદિરમાં સત્સંગ યોજાયો:ભજન-કીર્તન સાથે ભક્તોએ પ્રભુ નામનો લાભ લીધો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 30, 2026 👁 6 views
ખિરેશ્વર મહાદેવ મંદિરમાં સત્સંગ યોજાયો:ભજન-કીર્તન સાથે ભક્તોએ પ્રભુ નામનો લાભ લીધો
ખિરેશ્વર મહાદેવ મંદિરમાં પ્રભુ નામના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.સત્સંગ દરમિયાન ભજન-કીર્તન, પ્રભુ સ્મરણ અને ધાર્મિક પ્રવચન યોજાયા હતા. ભક્તોએ આ આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.મંદિર પરિસર પ્રભુના નામના ગુંજારવથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત ભક્તોએ એકસાથે પ્રભુ નામનું સ્મરણ કર્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan