politics
દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના કથિત આપઘાત કેસમાં રાજ્ય સરકાર દ્વારા નવેસરથી તપાસના આદેશ અપાયા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. આ કેસમાં સતત ટાર્ગેટ થઈ રહેલા શિવસેના (UBT) ના ધારાસભ્ય અને નેતા આદિત્ય ઠાકરેએ મૌન તોડીને પોતાની સામે લગાવવામાં આવેલા તમામ વિરોધીઓના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચિંતિત થઈને આદિત્ય ઠાકરેએ [...] The post દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન appeared first on chitralekha .
Read full article on Chitralekha