top
કપિલ સિબ્બલે પહેલી વાર પીએમ મોદીની સિદ્ધિ વિશે કરી વાત
રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બ્રિક્સ સમિટની સફળતા માટે પહેલીવાર મોદી સરકાર અને પીએમ મોદીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતના પ્રસ્તાવ પર કોઈ વિવાદની ગેરહાજરી એક મોટી સિદ્ધિ છે. દેશની રાજનીતિમાં પહેલીવાર એવું જોવામાં આવી રહ્યું છે કે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ પણ બ્રિક્સ સમિટને સફળ ગણાવી રહ્યા છે [...] The post કપિલ સિબ્બલે પહેલી વાર પીએમ મોદીની સિદ્ધિ વિશે કરી વાત appeared first on chitralekha .
Read full article on Chitralekha