Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ચીન-વિયેતનામથી સસ્તો ટૅરિફ મળશે તો જ સહી થશે! ભારત-યુએસ ટ્રેડ ડીલ અંગે સરકારનું મોટું નિવેદન

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 3, 2026 👁 1 views
ચીન-વિયેતનામથી સસ્તો ટૅરિફ મળશે તો જ સહી થશે! ભારત-યુએસ ટ્રેડ ડીલ અંગે સરકારનું મોટું નિવેદન
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત-અમેરિકા વેપાર સમજૂતી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો અમેરિકા આપણા સ્પર્ધક દેશો(જેમ કે, વિયેતનામ, બાંગ્લાદેશ, ચીન)ની સરખામણીમાં ભારતને વધુ અનુકૂળ ટૅરિફ દર આપશે, તો જ સમજૂતીને અંતિમ સ્વરૂપ અપાશે. ગોયલ G20 બેઠકમાં ભાગ લેવા આ મહિનાના અંતમાં અમેરિકા જશે અને ત્યાં દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચર્ચા કરશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan