top
‘એન-જેન’ થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન
મહેસાણા: ઇન્ડિયા પોસ્ટની ફ્લેગશિપ પહેલ અંતર્ગત ગણપત યુનિવર્સિટી ખાતે જિલ્લાની પ્રથમ અને રાજ્યની છઠ્ઠી ‘એન-જેન’ (નેક્સ્ટ-જનેરેશન) થીમ આધારિત નવીનીકરણ કરાયેલ પોસ્ટ ઓફિસનું બુધવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ તથા ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા દ્વારા આ આધુનિક પોસ્ટ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ [...]
Read full article on Chitralekha