politics
બિહારની ઘટના બાદ પ્રિયંકા ગાંધીનું નિવેદન, ‘રસ્તા પર મહિલાઓ સુરક્ષિત ન હોય તો મોટી યોજનાઓનો શું અર્થ?’
દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બિહાર અને દિલ્હીમાં તાજેતરમાં મહિલાઓ અને સગીરાઓ સાથે બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને નક્કર પગલાં લેવા અપીલ કરી છે. વાયનાડની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મહિલાઓ સામે [...]
Read full article on Gujaratmitra